Loading...

Human Anatomy & Directional Terms

યોગાસનોને સુરક્ષિત અને સાચી રીતે કરવા માટે શરીરરચનાનું જ્ઞાન

યોગમાં દિશાકીય શબ્દોનું મહત્વ:

એનાટોમી (શરીરરચના) અને દિશાકીય શબ્દો જેમ કે Superior, Inferior, Flexion, અને Extension યોગ માટે ખૂબ જ જરૂરી છે. આનાથી શરીરના કયા અંગને કઈ દિશામાં વાળવું તેની સ્પષ્ટ સમજ મળે છે. સાચી સમજણ હોવાથી આસનનો પૂરો લાભ મળે છે અને સ્નાયુ કે સાંધાની ઈજાઓ (Injuries) થી બચી શકાય છે.

Organ systems of the Human Body

🧘 Patanjali Yoga Sutras🔮 Asanas🏡 Vastu Analyzer🔮 Yoga Home