Daily Routine

 Daily Routine - દિનચર્યા

Today we all strive to live a healthy life by incorporating good habits into our lifestyle. Because today one has to spend time worrying about health problems. However, in today's fast-paced and cost-conscious world, balancing work with health becomes increasingly difficult. Ayurvedic lifestyle should be followed by daily routine, An Ayurvedic routine can address all health concerns. And through it harmony can be brought between mind, body and soul.

The word routine is derived from two words; 'Din' means day and 'Acharya' means activity. Daily routine, according to Ayurveda, Activities performed during the day, through which health can be taken care of. Our connection with nature regulates our own biological clock and leads us to better health. If we follow the daily routine regularly, there are many health benefits.

આજે આપણે બધા આપણી જીવનશૈલીમાં સારી આદતોનો સમાવેશ કરીને સ્વસ્થ જીવન જીવવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. કારણ કે આજે કોઈનેપણ સ્વાસ્થ્ય સમસ્યાઓની ચિંતાઓ કરવામાં સમય આપવો પડતો હોય છે.  જો કે, આજની ભાગદોડ અને મોંઘવારી વાળી દુનિયામાં, કામની સાથે આરોગ્ય પર ધ્યાન આપવું અઘરું થતું જાય છે. દિનચર્યાને  અનુસરીને આયુર્વેદિક જીવનશૈલી જીવવી જોઈએ, આયુર્વેદિક દિનચર્યા એ સ્વાસ્થ્ય બાબતની તમામ ચિંતાઓનો ઉકેલી શકે તેમ છે. અને તેના થકી મન, શરીર અને આત્મા વચ્ચે સુસંગતતા લાવી શકાય તેમ છે. 

દિનચર્યા  શબ્દ બે શબ્દો પરથી આવ્યો છે; ‘દીન’ એટલે દિવસ અને ‘આચાર્ય’ એટલે પ્રવૃત્તિ. દૈનિક દિનચર્યા, આયુર્વેદ અનુસાર, દિવસ દરમ્યાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ, જેના થકી સ્વાસ્થ્યની સંભાળ લઇ શકાય. આપણો  પ્રકૃતિ સાથેનો તાલમેલ, તે આપણી પોતાની જૈવિક ઘડિયાળને નિયમિત કરે છે અને જે આપણને વધુ સારા સ્વાથ્ય તરફ લઇ જાય છે. જો આપણે દિનચર્યાનું નિયમિતપણે પાલન કરતા થઇ જઈએ તો સ્વાસ્થ્ય સંબંધી અનેક ફાયદાઓ થઇ શકે એમ છે. 

Benefits of Dincharya

દિનચર્યાના લાભો 

Dincharya Ayurveda

To rise and shine

To Rinse

Cleanse your senses

Drink lukewarm water.

Virechana

Oil massage

Exercise should be done

Take a Bath

Meditation must be done

Rest is also necessary.

દિનચર્યા આયુર્વેદ પ્રમાણે 

ઉદય થવું અને ચમકવું

કોગળા કરવા 

તમારી ઇન્દ્રિયોની સફાઇ કરવી 

હુંફાળું ગરમ પાણી પીવું જોઈએ.

વિરેચન

તેલ માલિશ કરવી 

કસરત કરવી જોઈએ

સ્નાન કરો

ધ્યાન તો કરવુંજ જોઈએ

આરામ પણ જરૂરી છે.

In the definition of health in Ayurveda, Samadosha means having three doshas, ​​Vata, Pitta and Kapha, is a sign of being healthy.

To eat and exercise in such a way that the state of vata, pitta and kapha in your prakriti is maintained. Now, according to Ayurveda, during the day and night, let us understand that in nature also this matter, pitta and kapha have priority and follow it.

Combine your daily activities with the nature-given way of working. Facilitates your day through the energy within and around you. Every day we pass through 3 doshas: Vata, Pitta, and Kapha. The day is divided into six parts in four-hour cycles. We should follow the Ayurvedic clock to live a peaceful life out of turmoil.

Routine Ayurvedic

 By keeping the body in tune with this natural rhythm, doshas are balanced and health is maintained.

આયુર્વેદમાં સ્વાસ્થ્યની વ્યાખ્યામાં સમદોષ એટલે કે ત્રણે દોષ વાત,પિત્ત અને કફ સમાન હોય તેને સ્વસ્થ હોવાની નિશાની છે એવું કેવામાં આવ્યું છે.

એવો આહાર અને વિહાર કરવો જેથી તમારી પ્રકૃતિમાં જે વાત, પિત્ત અને કફની સ્થિતિ હોય તે જળવાય રહે. હવે આયુર્વેદના કહેવા મુજબ દિવસ અને રાત્રી દરમ્યાન કુદરતમાં પણ આ વાત, પિત્ત અને કફનું પ્રાધાન્યપણું હોય છે તે સમજીએ અને તેને અનુસરીએ.

તમારા રોજિંદા કાર્યોને કુદરતે આપેલી કાર્યશૈલી સાથે જોડી દો. તમારી અંદર અને આસપાસની ઊર્જા દ્વારા તમારા દિવસને સરળ બનાવી આપે છે. દરરોજ આપણે 3 દોષોમાંથી પસાર થઈએ છીએ: વાત, પિત્ત, અને કફ. દિવસને ચાર કલાકના ચક્રમાં છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અશાંતિથી માંથી શાંત થઈને જીવન જીવવા માટે આપણે આયુર્વેદિક ઘડિયાળનું પાલન કરવું જોઈએ.

દિનચર્યા આયુર્વેદિક               

 આ કુદરતની રિધમ સાથે શરીરની રિધમ જાળવવાથી દોષ સમતોલ રહે છે અને આરોગ્ય જળવાય છે. 

06 to 08 AM

Dosha: Kapha

Organ: Lungs

Emotion: Grief, Sadness

Activity: Elimination Completes, Exercise, Yoga, Walking, or Eat Lightly etc...

08 to 10 AM

Dosha: Kapha 

Organ: Pancreas

Emotion: Attachment

Activity: 8 am: Breakfast, Prepare for Day,  9-10 am: Digest, Gather Energy

10 AM to 12 PM

Dosha: Pitta 

Organ: Stomach, Small Intestine

Emotion: Anger, Anxiety

Activity: Digest, Take Action, Organise, Planning

12 to 02 PM

Dosha: Pitta 

Organ: Heart

Emotion: Joy; All deep rootd, unresolved emotions

Activity: 12pm Lunch (Heaviest Meal): Digest (High Metabolism)

02 to 04 PM

Dosha: Vata

Organ: Liver, Gallbladder

Emotion: Anger, Hate, Resentment

Activity: Digest, Movement, Communication

04 to 06 PM

Dosha: Vata

Organ: Colon, Kidney

Emotion: Anxiety, Fear

Activity: Socialize, Dinner (Last Meal),

06 to 08 PM

Dosha: Kapha

Organ: Lungs

Emotion: Grief, Sadness

Activity: 6PM Walk, Assimilate, Slow Down

08 to 10 PM

Dosha: Kapha

Organ: Pancreas

Emotion: Attachment

Activity: Rest and Digest, Sleep Time (Prepare for Sleep), Go Within

10 to 12 PM

Dosha: Pitta 

Organ: Stomach, Small Intestine

Emotion: Anger, Anxiety

Activity: Deep Sleep, Deep Assimilation & Transformation

12 to 02 AM

Dosha: Pitta 

Organ: Heart

Emotion: Joy; All deep rootd, unresolved emotions

Activity: Deep Sleep, Subconscious Action, Dreams in Color

02 to 04 AM

Dosha: Vata 

Organ: Spleen

Emotion: Anger

Activity: Light Sleep

04 to 06 AM

Dosha: Vata 

Organ: Colon, Bladder

Emotion: Anxiety

Activity: Elimination Begins (Bowl Movement), Visualize, Create,  Meditation

નિંદ્રાનો કુદરતી ક્રમ •••••••••••••••••••