FOOD

List of Fruits

List of Fruits

  • Apple - सेब - સફરજન

  • Green Apple - हरा सेब - લીલું સફરજન

  • Pears - नाशपती - નાશપતિ

  • Custard Apple- सीताफल - સીતાફળ

  • Pineapple - अनानस - અનાનસ

  • Wood Apple - कोठा (कैथ) - કોઠું

  • Avocado - एवोकाडो - એવોકાડો

  • Banana - केला - કેળા

  • Musk Melon - खरबूजा - શક્કર ટેટી

  • Watermelon - तरबूज - તરબુજ

  • Indian Gooseberry - आमला - આંબળા

  • Strawberry - स्ट्रॉबेरीज - સ્ટ્રોબેરી

  • Raspberry - रास्पबेरी - રાસ્પબેરી

  • Mulberry - शहतूत - શેતૂર

  • Yellow Berry - पीली बेरी - રાયણ

  • Blueberry (Black Currant) - ब्लूबेरी - જાંબુ

  • Berry - बेर - બોર

  • Grapes - अंगूर - દ્રાક્ષ

  • Black Grapes - काले अंगूर - કાળી દ્રાક્ષ

  • Red Grapes - लाल अंगूर - લાલ દ્રાક્ષ

  • Orange - नारंगी - નારંગી

  • Lemon - निम्बू - લીંબુ

  • Sweet Lime - मौसंबी - મોસંબી

  • Pomegranate - अनार - દાડમ

  • Lychee - लीची -લિચી

  • Unripe Mango - कच्चा आम - કાચી કેરી

  • Mango - आम - કેરી

  • Papaya - पपीता - પપૈયુ

  • Guava - अमरुद - જામફળ

  • Sapodilla - चीकू - ચીકુ

  • Sugar Cane - गन्ना - શેરડી

  • Tender Coconut - कच्चा नारियल - લીલું નારિયેળ (તરોપો)

  • Olive - जैतून - જેતૂન

  • Acacia - राम-कांटा - ગોરા શામલી

  • Water Chestnut - सिंघाड़ा - શિંગોડા

  • Palm Fruit - ताड फल - તાડફળી

  • Fig - अंजीर - અંજીર

  • Almond - बादाम - બદામ

  • Apricot - खुबानी - જરદાળુ

  • Plum - आलूबुखारा - આલુ

List of Vegetables

  • Beetroot - चुकंदर - બીટ

  • Sweet Potato - शकरकंदी - શક્કરીયા

  • Yam રતાળુ

  • Elephant Yam जिमीकंद Or सुरन સુરણ

  • Potato आलू બટાટા (બટાકા)

  • Carrot गाजर ગાજર

  • Radish (Daikon) मूली મૂળા

  • Ginger अदरक આદુ

  • Garlic लहसुन લસણ

  • Green Onion हरी प्याज़ લીલી ડુંગળી

  • Onion प्याज ડુંગળી

  • Shallot (Pearl Onion) छोटा प्याज નાની ડુંગળી

  • Turnip शलजम સલગમ

  • Cucumber ककड़ी Or खीरा કાકડી

  • Tomato टमाटर ટામેટા

  • Cabbage पत्ता गोबी કોબી

  • Cauliflower फूल गोबी ફુલાવર - ફૂલકોબી

  • Broccoli ब्रॉकली બ્રોકોલી

  • Green Chili हरी मिर्च લીલું મરચું

  • Capsicum (Bell Pepper) Red, Yellow & Green शिमला मिर्च ભોલક મરચુ

  • Ivy Gourd टेंडली ટીંડોરા

  • Green Potato परवल પરવળ

  • Ladies Finger भिंडी ભીંડા

  • Bottle Gourd लौकी દુધી

  • Ridge Gourd तुरिया તુરીયા

  • Silky Gourd गलका ગલકું

  • Bitter Gourd करेला કારેલા

  • Spiky Gourd ककोड़ा કંકોડા

  • Pumpkin कद्दू કોળું

  • Broad Beans सेम की फली વાલ પાપડી

  • Green Peas मटर લીલા વટાણા

  • Pigeon Pea अरहर તુવેર

  • Cluster Beans गवार की फली ગવાર

  • Jackfruit कठल ફણસ

  • Black Eye Beans चोली ચોળી

  • French Beans फ्रेंच बीन्स ફણસી

  • Drumsticks सुरजनकी फली સરગવાની સિંગ

  • Brinjal बैंगन રીંગણ

  • Corn मकाई or भुट्टा મકાઈ

  • Mushroom कुकुरमुत्ता or छत्रक મશરૂમ

  • Amaranth Leaves तांदलजाके पत्ते તાંદળજાની ભાજી

  • Mint Leaves पुदीनाकेपत्ते ફુદીનાના પાંદડા

  • Spinach पालक પાલખ

  • Curry Leaves कड़ी पत्ता મીઠો લીમડો

  • Mustard Leaves सरसोंकेपत्ते સરસવના પાન

  • Coriander Leaves हरा धनिया કોથમીર (ધાણા)

  • Fenugreek Leaves मेथी મેથીની ભાજી

  • Dill Leaves सुवा भाजी સુવાની ભાજી

  • Taro Plant पतरवेलके पान પતરવેલીના પાન

  • Garden Purse Lane - લુણીની ખારી ભાજી

List of Dry Fruits


  • Almond बादाम બદામ

  • Apricot खुबानी જરદાળુ

  • Cashew Nut काजू કાજુ

  • Coconut कोपरा કોપરુ

  • Dates खजूर ખજુર

  • Dried Date चुहारा ખારેક

  • Dried Fig अंजीर અંજીર

  • Walnut अखरोट અખરોટ

  • Peanut मूंगफली સિંગદાણા

  • Poppy Seed खसखस ખસખસ

  • Pistachio पिस्ता પિસ્તા

  • Raisin किशमिश સૂકી દ્રાક્ષ

  • Sesame Seed तिल તલ

  • Watermelon Seeds तरबूज के बीज તરબૂચના બીજ

List of Grains, Cereals And Flour


  • Fennel Seeds सौंफ के बीज વરિયાળી

  • Asafoetida हींग હિંગ

  • Holy Basil तुलसी તુલસી

  • Bay Leaf, Indian तेज पत्ता તમાલ પત્ર

  • Black Peppercorns काली मिर्च કાળા મરી

  • Black Salt कला नमक સંચળ

  • Rock Salt सेंधा नमक સિંધવ મીઠુ

  • Table Salt नमक મીઠું

  • Cumin Seed जीरा જીરુ

  • King Cumin शाहि जीरा શાહિ જીરું

  • Carom Seed अजवाईन અજમો

  • Cardamom, Black बड़ी इलाइची મોટી ઈલાયચી

  • Cardamom, Green छोटी इलाइची ઈલાયચી

  • Cinnamon Stick दालचीनी તજ

  • Lemon Flower नींबूका फूल લિંબુના ફૂલ

  • Cloves लौंग લવિંગ

  • Coriander Seed धनिया ધાણા

  • Coriander Leaves हरा धनिया સૂકા ધાણા

  • Curry Leaf कड़ी पत्ता મીઠો લીમડો

  • Aniseed सुवा સુવા

  • Dried Mango Powder आमचूर આમચુર

  • Dry Pomegranate Seeds अनारदाना દાડમના દાના

  • Dried Red Chili सुखी लाल मिर्च સુકુ લાલ મરચુ

  • Fenugreek मेथी મેથી

  • Dried Fenugreek कसूरी मेथी કસૂરી મેથી

  • Dried Ginger Powder सौंठ સુંઠ

  • Honey शहद મધ

  • Jaggery गुड़ ગોળ

  • Sugar शक्कर or चीनी ખાંડ

  • Mace जावित्री જાવિત્રી

  • Mint Leaves पुदीना ફુદીનો

  • Mustard Seed राय રાય

  • Onion Seed कलोंजी ડુંગળીના બીજ

  • Nutmeg जायफल જયફળ

  • Saffron केसर કેસર

  • Tamarind इमली આંબલી

  • Turmeric हल्दी હળદર

  • Vinegar सिरका સિરકો

  • Betel Nut सुपारी સોપારી

  • Flax Seed अलसी અળસી

Milk and Milk Products


  • Milk दूध દૂધ

  • Yogurt दही દહીં

  • Butter Milk छाछ છાશ

  • Butter मक्खन માખણ

  • Salted Butter नमकीन मक्खन મીઠાવાળું માખણ

  • Clarified Butter घी ઘી

  • Cottage Chees कॉटेज चीज પનીર

  • Cheese चीज ચીઝ