Grishma Ritu (Summer)

Summer Season - ગ્રીષ્મ ઋતુ (ઉનાળો) 

Grishma Ritu (Summer) - (Mid- May to Mid- July)

Sun rays become more powerful in this season. During this season there is intense heat and the environmental conditions with wind are such that it has a bad effect on the body. Lakes and rivers dry up, plants begin to become lifeless, and one's powers begin to weaken. Vatadosh is increasing day by day. But Kapha dosha and Agni dosha also remain mild. Lavan (salty) and katu (pungent) and amla (sour) taste and warm (hot) food should be avoided.

ગ્રીષ્મ ઋતુ (ઉનાળો) - (મધ્ય મે થી મધ્ય જુલાઈ)

આ ઋતુમાં સૂર્યના કિરણો વધારે શક્તિશાળી બને છે. આ ઋતુમાં તીવ્ર ગરમી પડે છે અને પવન સાથે પર્યાવરણની સ્થિતિ એવી બને છે કે જેની ખરાબ અસર શરીર પર થાય છે. તળાવો અને નદીઓ સુકાઈ જાય છે, છોડ નિર્જીવ બનવા લાગે છે અને વ્યક્તિની શક્તિઓ નબળી પડવા લાગે છે. વાતદોષમાં દિવસે દિવસે વધારો થાય છે. પરંતુ કફ દોષ અને અગ્નિ દોષ પણ હળવી સ્થિતિમાં રહે છે. લવણ (ખારો) અને કટુ (તીખું) અનેઅમ્લ (ખાટા) સ્વાદ અને ઉષ્ન (ગરમ) ખોરાક ટાળવો જોઈએ.

Dietary Regimen

આહાર નિયમિન 

Lifestyle

જીવનશૈલી

ઉનાળાના આં છે અમૃત બાર,જે ઉનાળાના રોગો ને કરે છે ઠાર.