Rutucharaya

Season Routine - ઋતુચર્યા

Uttarayana (January 15 to July 14) / Adan Kal / Uttariya Ayana

ઉત્તરાયણ (15 જાન્યુઆરી થી 14 જુલાઈ) / આદાન કાલ / ઉત્તરીય આયન

During this season, the sun and wind are extremely powerful. The sun consumes all the energy in people and even the cooling qualities of the earth, the sun burning with heat gives great heat, and in plants and humans heat properties increase and become dry. Thus, the power inherent in individuals is reduced.

આ સિઝન દરમિયાન, સૂર્ય અને પવન અત્યંત શક્તિશાળી હોય છે. સૂર્ય લોકોમાં રહેલી બધી શક્તિઓને ખર્ચાઈ નાખે છે અને પૃથ્વીમાંના  ઠંડકના ગુણોને પણ, ગરમીથી ધગધગતો સૂર્ય ખુબજ ગરમી આપે છે. અને છોડ અને મનુષ્યોમાં ગરમીના ગુણો વધે છે અને શુષ્ક થાય છે. આમ, વ્યક્તિઓમાં રહેલી તેમની શક્તિમાં ઘટાડો થાય છે.

Winter Season

શિશિર ઋતુ (શિયાળો)

Mid January to Mid-March

મધ્ય જાન્યુઆરી થી મધ્ય માર્ચ

Spring Season

 વસંત ઋતુ (વસંત)

Mid- March to Mid-May

મધ્ય માર્ચ થી મધ્ય મે

Summer Season

ગ્રીષ્મ ઋતુ (ઉનાળો)

Mid- May to Mid- July

મધ્ય મે થી મધ્ય જુલાઈ

Dakshinayana (July 15 to January 14) / Visarga Kal / Dakshina Ayan

દક્ષિણાયન (15 જુલાઈ થી 14 જાન્યુઆરી) / વિસર્ગ કાલ / દક્ષિણ આયન

During this season, the moon and coolness are extremely powerful. Due to this, energy accumulates in people and the quality of coolness in the earth increases. There is a shift from humid to cooler climates. Increases cooling properties in plants and humans. Thus, the strength inherent in individuals increases.

આ સિઝન દરમિયાન, ચંદ્ર  અને ઠંડક અત્યંત શક્તિશાળી હોય છે. આને કારણે લોકોમાં શક્તિઓનો સંચય થાય છે અને પૃથ્વીમાંના ઠંડકનો ગુણ વધે છે. ભેજવાળા વાતાવરણથી ઠંડક તરફ સફર રહે છે. છોડ અને મનુષ્યોમાં ઠંડકના ગુણો વધે છે. આમ, વ્યક્તિઓમાં રહેલી તેમની શક્તિમાં વધારો થાય છે.

Monsoon Season

વર્ષા ઋતુ (ચોમાસુ)

Mid- July to Mid- September

મધ્ય જુલાઈ થી મધ્ય સપ્ટેમ્બર

Autumn/ Fall Season

શરદ ઋતુ (પાનખર)

Mid- September to Mid- November

મધ્ય સપ્ટેમ્બર થી મધ્ય નવેમ્બર

Pre-Winter Season

હેમંત ઋતુ (પાનખરના અંતમાં / શિયાળા પહેલા)

Mid- November to Mid- January

મધ્ય- નવેમ્બર થી મધ્ય- જાન્યુઆરી

ભારતીય રજાઓની સૂચિ

ઓક્ટોબર - 2022 (આસો 2078 - કારતક 2079)

નવેમ્બર - 2022 (કારતક - માગશર 2079)

ડિસેમ્બર - 2022 (માગશર - પોષ 2079)

જાન્યુઆરી - 2023 (પોષ - મહા 2079)

ફેબ્રુઆરી - 2023 (મહા - ફાગણ 2079)

માર્ચ - 2023 (ફાગુણ - ચૈત્ર 2079)

એપ્રિલ - 2023 (ચૈત્ર - વૈશાખ 2079)

મે - 2023 (વૈશાખ - જ્યેષ્ઠા 2079)

જૂન - 2023 (જ્યેષ્ઠ - અષાઢ 2079)

જુલાઈ - 2023 (અષાઢ - અધિક શ્રાવણ 2079)

ઓગસ્ટ - 2023 (અધિક શ્રવણ - શ્રાવણ 2079)

સપ્ટેમ્બર - 2023 (શ્રાવણ - ભાદરવો 2079)

ઓક્ટોબર - 2023 (ભાદરવો - આસો 2079)

નવેમ્બર - 2023 (આસો 2079 - કારતક 2080)

ડિસેમ્બર - 2023 (કારતક - માગશર 2080)