Colour Therapy

Surya Chikitsha - સૂર્ય ચિકિત્સા

Colour Therapy

We can look at this therapy in many different ways. But the first important thing is whether this therapy can really have any effect on our body and if so how.  Now let us understand that we get life force from sunlight. We all know that if there was no sun then life would not exist on earth. So now let us see the colors that come out from the sun light. It looks white to us But if these white rays are processed through a prism, we will see seven colors from them. And these seven seven colors have an effect on our human body.

Now let's look at this differently, when any disease occurs in the body, there is an imbalance in the body's aura. That is, there are seven main chakras in our body. And these seven chakras govern each and every organ of the body. So we understand it in this way that there is a disturbance in one of the cells of the body. And this mess grows in the cells around it because of this, you will see disease in the organ to which those cells belong. And this organ which is part of the Aura Chakra. You will see disturbances in that aura chakra that is, the aura circle of this aura chakra will either decrease or increase.

Today it can also be photographed by Kirlian photography. So different types of treatments are used on this aura to balance it. And among them you can also use a color therapy. In this therapy you have a ritual of creating water through colors and sunlight and ingesting this water. In another ritual you have to bathe the sunlight under the light that emanates from these different colored glasses. You can also perform this ritual by wearing different colored cotton clothes. You can also perform this ritual by wearing stones of this color. You can also do this therapy using different colored fruits and vegetables. You can use color aura chakra meditation therapy, color bath visualization therapy, color breathing therapy, color oil massage therapy, etc. so you can use this therapy in many different ways.

કલર થેરાપી 

આ થેરાપીને આપણે ઘણી અલગ અલગ રીતે જોઈ શકીએ છીએ પણ સૌથી પહેલા મહત્વનું છે કે આ થેરાપી સાચે આપણા શરીર પર કોઈ અસર કરી શકે છે કે નહિ અને જો કરે છે તો કેવી રીતે હવે આપણે સમજીએ કે સૂર્યપ્રકાશમાં થી આપણને જીવન શક્તિ મળે છે આપણને બધાને ખબર છે જો સૂર્ય ના હોત તો પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ પણ ના હોત તો હવે આપણે જોઈએ કે સૂર્યના પ્રકાશમાંથી જે રંગો બહાર આવે છે તે આપણને સફેદ રંગના દેખાય છે પણ જો આ સફેદ રંગના કિરણોને પ્રિઝમ દ્વારા તેની વિકિરણની પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી આપણને સાત રંગ દેખાશે અને આ સાતે સાત રંગોની અસર આપણે માનવ શરીર ઉપર પડતી હોય છે. 

હવે આને અલગ રીતે જોઈએ શરીરમાં જ્યારે કોઈપણ રોગ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરના આભા મંડળમાં પણ અસંતુલન ઉત્પન્ન થાય છે એટલે કે આપણા શરીરમાં મુખ્ય સાત ચક્રો આવેલા છે અને આ સાતે સાત ચક્રો શરીરના દરેકે દરેક અંગોનું સંચાલન કરે છે એટલે આપણે એને આ રીતે સમજીએ કે શરીરના કોઈ એક કોષમાં ગડબડ થાય અને આ ગડબડ એના આજુબાજુના કોષોમાં વધે એના કારણે એ કોષો જે અંગેનો ભાગ છે તે અંગમાં તમને રોગ દેખાશે અને આ જે અંગ જે ઓરા ચક્રના ભાગરૂપે છે તે ઓરા ચક્રમાં તમને ગડબડ દેખાશે એટલે કે આ ઓરા ચક્રનું આભ મંડળ કા તો ઘટાડો કાં તો વધારો જોવા મળશે. 

આજે તેને કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા તેનો ફોટો પણ લઇ શકાય છે. તો આ આભા મંડળને સરખું કરવા માટે તેના પર અલગ અલગ પ્રકારની ચિકિત્સાનો પ્રયોગ કરવામાં આવે છે અને તેમાંથી તમે એક કલર ચિકિત્સાનો પણ ઉપયોગ કરી શકો છો આ ચિકિત્સામાં તમારે કલર દ્વારા અને સૂર્યપ્રકાશ દ્વારા પાણી બનાવવાની એક વિધિ હોય છે અને આ પાણીને ગ્રહણ કરવાનું હોય છે બીજી વિધિમાં તમે સૂર્યપ્રકાશને આ અલગ અલગ કલરના કાચ માંથી જે પ્રકાશ બહાર આવે છે તેના નીચે સ્નાન કરવાનું હોય છે અલગ અલગ કલરના કોટનના કપડાં પહેરીને પણ તમે આ વિધિ કરી શકો છો આ કલરના તમે જેમ્સ એટલે કે પથ્થર પહેરીને પણ તમે આ વિધિ કરી શકો છો અલગ અલગ કલરના ફળો અને શાકભાજીનો પણ ઉપયોગ કરીને આ થેરાપી કરી શકો છો. તમે કલર ઓરા ચક્ર ધ્યાન થેરાપી, કલર સ્નાન કલ્પના થેરાપી, કલર શ્વાસોશ્વાસની થેરાપી, કલર ઓઇલ મસાજ થેરાપી વગેરે  તો આ રીતે તમે આ થેરાપીને ઘણી બધી અલગ રીતે ઉપયોગમાં લાવી શકો છો