Vitamin - B

Vitamins C - વિટામિન સી

Vitamin C

  • Vitamin C is an important nutrient for health. It helps build and maintain bones, skin and blood vessels. It is also an antioxidant.

  • Vitamin C is found naturally in some foods, especially fruits and vegetables. Vitamin C is also available as supplements.

  • Other names for vitamin C include L-Ascorbic Acid, Ascorbic Acid and L-Ascorbate.

  • Vitamin C is water soluble, and is not stored in the body. To maintain adequate levels of vitamin C, it should be taken through food every day.

  • The body needs vitamin C to perform various functions.

વિટામિન સી

  • સ્વાસ્થ્ય માટેનું એક મહત્વપૂર્ણ પોષક તત્વ વિટામિન સી છે. તે હાડકાં, ત્વચા અને રુધિરવાહિનીઓને બનાવવાનું અને જાળવવાના કાર્યમાં મદદ કરે છે. તે એન્ટીઑકિસડન્ટ પણ છે.

  • વિટામિન સી કુદરતી રીતે કેટલાક ખોરાક, ખાસ કરીને ફળો અને શાકભાજીમાંથી મળી આવે છે. વિટામિન સી સપ્લીમેન્ટ્સ તરીકે પણ ઉપલબ્ધ છે.

  • વિટામિન સીના અન્ય નામોમાં L-Ascorbic Acid, Ascorbic Acid અને L-Ascorbate નો સમાવેશ થાય છે.

  • વિટામિન સી પાણીમાં દ્રાવ્ય છે, અને તે શરીરમાં સંગ્રહિત થતું નથી. વિટામિન સીનું પૂરતું પ્રમાણ જાળવવા માટે તેને દરરોજના ખોરાક દ્વારા લેવું જોઈએ.

  • શરીરને વિવિધ કાર્યો કરવા માટે વિટામિન સીની જરૂર હોય છે.

Importance of Vitamin C - વિટામિન સી વધુ પ્રમાણમાં ધરાવતા ખોરાક

  • A variety of raw fruits and vegetables should be eaten daily to obtain vitamin C.

  • Cooking reduces the amount of vitamin C in fruits and vegetables.

  • Steaming or microwaving food destroys small amounts of vitamins.

  • વિટામિન સી મેળવવા માટે દરરોજ વિવિધ કાચા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.

  • રસોઈ કરવાની ક્રિયામાં ફળો અને શાકભાજીમાં રહેલા વિટામિન સીની માત્રા ઘટે છે.

  • ખોરાકને બાફવા અથવા માઇક્રોવેવિંગ કરવાની ક્રિયામાં વિટામિનનો નાના પ્રમાણમાં નાશ થાય છે.

Food Name

Serving size

Mg per serving

Percent of 90 mg DV


Guava, raw

1 cup, raw

377

419%


Sweet red pepper, raw

1 cup, raw

190

211%


Tomato juice

1 cup, canned

170

188.9%


Orange juice

1 cup

124

137.8%


Sweet green pepper

1 cup, raw

120

133%


Hot green chili pepper, raw

1 pepper, raw

109

121%

Oranges

1 large fruit

97.5

108.8%


Strawberries

1 cup, sliced

97.6

108%


Papaya

1 small fruit

95.6

106.2%


Pink grapefruit juice

1 cup

93.9

104.3%


Broccoli

1 cup, raw

81.2

90.2%


Pineapple chunks

1 cup, raw

78.9

87.7%


Potato

1 large vegetable

72.7

80.8%

Brussels sprouts

1 cup, raw

74.8

79.8%


Kiwifruit

1 fruit

64

71.1%


Mango

1 cup, raw

60.1

66.7%


Cantaloupe

1 cup

57.3

63.7%


Cauliflower

1 cup, raw

51.6

57.3%


Lemon

1 fruit

44.5

49.4%


White grapefruit

½ medium fruit

39

43.3%

There are 13 essential vitamins. This means that these vitamins are required for the body to work properly. 13 આવશ્યક વિટામિન્સ છે. આનો અર્થ એ છે કે આ વિટામિન્સ શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી છે.

  • Vitamin A વિટામિન એ

  • Vitamin C વિટામિન સી

  • Vitamin D વિટામિન ડી

  • Vitamin E વિટામિન ઇ

  • Vitamin K વિટામિન કે

  • Vitamin B1 (Thiamine) વિટામિન B1 (થાઇમિન)

  • Vitamin B2 (Riboflavin) વિટામિન B2 (રિબોફ્લેવિન)

  • Vitamin B3 (Niacin) વિટામિન B3 (નિયાસિન)

  • Vitamin B5 (Pantothenic Acid) વિટામિન B5 (પેન્ટોથેનિક એસિડ)

  • Vitamin B6 (Pyridoxine) વિટામિન B6 (પાયરિડોક્સિન)

  • Vitamin B7 (Biotin) વિટામિન B7 (બાયોટિન)

  • Vitamin B9 (Folic Acid or Folate) વિટામિન B9 (ફોલિક એસિડ અથવા ફોલેટ)

  • Vitamin B12 (Cyanocobalamin) વિટામિન B12 (સાયનોકોબાલામિન)